Bindaz Bol With Arpita Bhatt
Bindaz Bol - Ep 65 - લોકડાઉનનો મહિમા! - Lockdown no Mahima! - Gujarati Poem
- Autor: Vários
- Narrador: Vários
- Editora: Podcast
- Duração: 0:02:06
- Mais informações
Informações:
Sinopse
લોકડાઉનનો મહિમા!!!ઘરમાં કાંઈ ખૂટતું નથી, કોઈ વહેલું ઉઠતું નથીનાસ્તા નાં ટેબલ પર, થાય છે વાતોનાં વડા..પરવારીને જલ્દી હવે, નહાવાનું સૂઝતું નથીઘરમાં કાંઈ ખૂટતું નથી,કોઈ વહેલું ઉઠતું નથીઝાડુપોતાંની થઈગઈ છે આદતને ચોખ્ખુંચણાક હવે લાગે છે ઘરકોઈપણ ક્યાંય કશું આડુંઅવળું મૂકતું નથીગરમ ગરમ જમવાનું, ને પ્રેમ ભર્યો આગ્રહ.. !વધારે ખાઈને, આફરો ચડાવી,બપોરે સુવાનું કોઈ ચૂકતું નથીઘરમાં જ થઈ જાય છે, મિજબાની સાંજેપણ એનાં ફોટાો સ્ટેટસ ફેસબુક કે વોટ્સ-એપ પર હવે કોઈ મૂકતું નથીહોટલમાં ડિનર,પાર્ટી ને પબ,થીએટર-પોપકોર્ન નાં ખર્ચા ગાયબ. ઘરનું ખાવાનું ને ઘરનું ટીવીહવે કોઈપણ કશા માટે ઝૂરતું નથીહવે પાછુ જવાનું જો આવશે ઓફિસતો શીખવું પડશે બધું નવેસર થીમનની શાંતિ ને પરિવાર નો પ્રેમહવે પૈસા પાછળ છોડ, ઝૂરવું નથીઆખી દુનિયા જાણે વસી છે ઘરમાંખોટેખોટી આ દુનિયાની હોડમાંજીવતેજીવત, જા મરવું નથીહવે પૈસા પાછળ છોડ, ઝૂરવું નથી